Kabbadi Player
આંજણા કણબી પટેલ સમાજ સેવા સંઘ
(AKPS) દ્વારા આયોજિત કબડ્ડી ટુર્નામેન્ટ
Welcome to
ઓક્શન માટે ખેલાડીનું રજિસ્ટ્રેશન ફોર્મ
Player registration form for the upcoming auction. Complete your registration to be eligible for the player selection process. Ensure all details are accurate for verification.
ફોર્મમા ધ્યાનમાં રાખવા જેવા સૂચનો
1. ફોર્મ સંપૂર્ણપણે કેપિટલ અક્ષરમાં જ ભરવું.
2. સંપૂર્ણ વિગત આધારકાર્ડ મુજબ ભરવી.
3. ફોર્મ ભરવાી છેલ્લી તારીખ 20-01-2026 ને બપોરે 12:00 વાગ્યા સુધી
4. રજીસ્ટ્રેશન ફિ : 499 ₹ રહેશે.
5. રજીસ્ટ્રેશન ફિ ભરી રીસીપ્ટ ફોર્મમાં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ જ રજીસ્ટ્રેશન પૂર્ણ ગણાશે.
6. ફોર્મમાં તમામ વિગત આધારકાર્ડ પ્રમાણે ભરવી.
7. ફોર્મમાં મોબાઇલ નંબર પોતાનો વોટ્સએપ નંબર જ આપવો જેથી ફોર્મ કન્ફર્મ થયાની જાણ વોટ્સએપ મેસેજ દ્વારા થઇ શકે.
8. ફોર્મમાં ભરેલ વિગતો સાચી ભરેલ નહિ હોય તો ફોર્મ રદ થશે અને રજીસ્ટ્રેશન ફિ ખેલાડીના ખાતામાં પરત જમા કરવામાં આવશે.
9. ઓકશનમાં ખેલાડીની કોઈ ટીમ દ્વારા ખરીદી થયા બાદ જો કોઈ ખેલાડી ટીમમાંથી પોતાનું નામ પરત ખેચે છે તો ખેલાડીની ઓક્શન રજીસ્ટ્રેશન ફિ પરત કરવામાં આવશે નહિ.
10. જો કોઈ ખેલાડીને કોઈ ટીમ ખરીદતી નથી તો તે ખેલાડીની રજીસ્ટ્રેશન ફિ પરત કરવામા આવશે.
11. આ ફોર્મ તારીખ 01/01/1985 પછી જન્મેલા અને 01/01/2012 પહેલા જન્મેલા ખેલાડીઓ જ ભરી શકશે.
12. આ ફોર્મ ફક્ત ઓપન કેટેગરી ભાઈઓની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા માગતા હોય તેવા ખેલાડીઓએ જ ભરવાનું રહેશે.
13. પ્રો કબડ્ડીના તમામ નિયમો લાગુ પડશે.
14. ઓક્શનની તારીખ : 21/01/2026
15. ટુર્નામેન્ટની તારીખ : 24/01/2026 અને 25/01/2026
16. વિજેતા ટીમ : 41000 રૂપીયા
      ઉપવિજેતા ટીમ : 21000 રૂપિયા
      તૃતીય ક્રમાંકે આવનાર ટીમ : 11000 રૂપિયા