Kanil IT Services

વાવ-થરાદ જીલ્લામાં સૌ-પ્રથમ IT સેવા કંપની

અમારા વિશે

વાવ-થરાદ જીલ્લાના લોકોને સંપૂર્ણ ડીજીટલ સહાય માટે હમેશા ઉપલબ્ધ

Kanil IT Services

વાવ- થરાદની વિશ્વસનીય શાખા

Kanil IT Services વાવ-થરાદ જીલ્લાના ઓનલાઈન ઉપસ્થિતિ માટે સંપૂર્ણ પરામર્શ અને હમેશા કાર્યરત. તો ચાલો સાથે મળીને વાવ થરાદ જિલ્લાને સંપૂર્ણ ડીજીટલ બનાવીએ.

અમારી સુવિધાઓ:

  • 24x7 કાર્યરત
  • અનુભવી સ્ટાફ
  • સૌથી ઝડપી સેવા

અમારી IT સેવાઓ

આધુનિક ટેકનોલોજી સોલ્યુશન્સ અને ડિજિટલ પરિવર્તન

વેબ ડેવલપમેન્ટ

આધુનિક, રિસ્પોન્સિવ અને યુઝર-ફ્રેન્ડલ વેબસાઇટ્સ અને વેબ એપ્લિકેશન્સનું ડિઝાઇન અને ડેવલપમેન્ટ. ઈ-કોમર્સ, પોર્ટફોલિયો, કોર્પોરેટ વેબસાઇટ્સ અને કસ્ટમ વેબ એપ્લિકેશન્સ.

મોબાઇલ એપ્લિકેશન

Android અને iOS પ્લેટફોર્મ્સ માટે નેટિવ અને ક્રોસ-પ્લેટફોર્મ મોબાઇલ એપ્લિકેશન્સનો વિકાસ. સ્માર્ટફોન અને ટેબલેટ્સ માટે ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતી એપ્સ.

ક્લાઉડ સોલ્યુશન્સ

ક્લાઉડ માઇગ્રેશન, ક્લાઉડ મેનેજમેન્ટ અને ક્લાઉડ-બેઝ્ડ એપ્લિકેશન ડેવલપમેન્ટ. AWS, Azure, અને Google Cloud પ્લેટફોર્મ્સ પર સ્કેલેબલ સોલ્યુશન્સ.

સાયબર સુરક્ષા

નેટવર્ક સુરક્ષા, ડેટા પ્રોટેક્શન, વલ્નરેબિલિટી અસેસમેન્ટ અને સાયબર હમલાઓથી સુરક્ષિત રહેવા માટે સંપૂર્ણ સુરક્ષા સોલ્યુશન્સ.

ડેટાબેઝ મેનેજમેન્ટ

ડેટાબેઝ ડિઝાઇન, ડેવલપમેન્ટ, ઓપ્ટિમાઇઝેશન અને મેન્ટેનન્સ. MySQL, PostgreSQL, MongoDB અને અન્ય ડેટાબેઝ સિસ્ટમ્સ માટે સોલ્યુશન્સ.

IT સપોર્ટ અને મેન્ટેનન્સ

24x7 ટેકનિકલ સપોર્ટ, સિસ્ટમ મેન્ટેનન્સ, સોફ્ટવેર અપડેટ્સ અને IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સેવાઓ.

ઈ-કોમર્સ સોલ્યુશન્સ

પૂર્ણ ઈ-કોમર્સ વેબસાઇટ્સ, પેમેન્ટ ગેટવે ઈન્ટિગ્રેશન, ઈન્વેન્ટરી મેનેજમેન્ટ અને ઓનલાઈન સ્ટોર મેનેજમેન્ટ સિસ્ટમ્સ.

ડિજિટલ માર્કેટિંગ

SEO, સોશિયલ મીડિયા માર્કેટિંગ, કન્ટેન્ટ માર્કેટિંગ અને ડિજિટલ પ્રમોશન સેવાઓ તમારા બિઝનેસની ઓનલાઈન હાજરી વધારવા માટે.

નેટવર્કિંગ સોલ્યુશન્સ

નેટવર્ક ડિઝાઇન, ઈન્સ્ટોલેશન, કન્ફિગરેશન અને મેન્ટેનન્સ. LAN, WAN, VPN અને વાયરલેસ નેટવર્ક સોલ્યુશન્સ.

સંપર્ક કરો

અમારી સાથે સંપર્કમાં રહેવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો

અમને મેસેજ મોકલો

અમારી સંપર્ક માહિતી

સરનામું

વાવ-થરાદ જિલ્લો, ગુજરાત

ફોન નંબર

+91 70465 47343

+91 70465 47344

ઇમેઇલ

kanilitservices@gmail.com

કામકાજના સમય

સોમવારથી શનિવાર: 24 Hour

રવિવાર: સવારે 9:00 AM થી બપોરે 1:00 PM

લાઇવ ચેટ સપોર્ટ

હેલો! તમે કેવી રીતે મદદ કરી શકું?